Multilingual learning is ready for competitive exam preparation.
← All old papers
RajasthanSR. TEACHER (SEC. EDU.) COMP. EXAM 20252026

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

147multilingual records
Previous-year practice

Gujarati question paper

Live

Q126.આપેલ કહેવતોના જોડકામાંથી કઈ જોડીમાં સમાન અર્થ ધરાવતી કહેવતો નથી ?

Q128.‘કર્તા’ વિભક્તિનું કાર્ય જણાવો.

Q129.‘પણ, ભીયા ભરવાડના ઓસડિયાએ ભારે કારગરી કરી.’ — વાક્યમાં રેખાંકિત તળપદા શબ્દનું શિષ્ટરૂપ ઓળખાવો.

Q131.નામ કે સર્વનામની સાથે આવી તેમના પ્રત્યયની ગરજ સારે છે. આ પ્રકારના શબ્દને શું કહે છે ?

Q138.આપેલ વાક્યો પૈકી અધિકરણ વિભક્તિનો પ્રયોગ થયો હોય તે વાક્ય અલગ તારવો.

Q139.એકવચનમાં પ્રયોજાયેલું વાક્ય ઓળખાવો.

Q140.નીચેનામાંથી દ્વિકર્મક ક્રિયાપદનું ઉદાહરણ કયું છે ?

Q142.‘ઝાઝાં હાથ રળિયામણા’ કહેવતનો વિરોધી અર્થ પ્રગટ કરતી કહેવત કઈ છે ?