Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q138.આપેલ વાક્યો પૈકી અધિકરણ વિભક્તિનો પ્રયોગ થયો હોય તે વાક્ય અલગ તારવો. Aકવિ શ્રોતાઓને પોતાનું કાવ્ય સમજાવે છે. Bએનું કર્યું એને નડ્યું. Cતેણે નદીતીરે આશ્રમ બાંધ્યો. Dયુધિષ્ઠિર એ પરમ સત્યવાદી રાજા હતા. Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: તેણે નદીતીરે આશ્રમ બાંધ્યો.