Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q2.આપેલ સંધિ વિગ્રહ માટે સાચો વિકલ્પ કયો છે ? સિંધુ + ઊર્મિ Aસિંધૂર્મિ Bસિંધુમી Cસિંધુર્મિ Dસૌંધૂર્મિ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: સિંધૂર્મિ