Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q7.નીચેનામાંથી સંજ્ઞા અને તેના ઉદાહરણની કઈ જોડ સાચી છે ? Aવ્યક્તિવાચક સંજ્ઞા — નર્મદા, પર્વત, સમુદાય Bજાતિવાચક સંજ્ઞા — ચિત્ર, આંબુ, સાબરમતી Cદ્રવ્યવાચક સંજ્ઞા — દૂધ, ચોપડી, તકલીફ Dસમૂહવાચક સંજ્ઞા — સમિતિ, સભા, સેના Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: સમૂહવાચક સંજ્ઞા — સમિતિ, સભા, સેના