Multilingual learning is ready for competitive exam preparation.
← All old papers
RajasthanSR. TEACHER (SEC. EDU.) COMP. EXAM 20252026

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

150multilingual records
Previous-year practice

Gujarati question paper

Live

Q01.રૂઢિપ્રયોગના અર્થની દૃષ્ટિએ કયું જોડકું અસંગત છે ?

Q04.“ઓચિંતું કોઈ મને રસ્તે મળી ને કહી ધીમેથી પૂછે કે કેમ છે ?” — પંક્તિમાં પ્રયોજાયેલ રીતિવાચક ક્રિયાવિશેષણ માટે સાચો વિકલ્પ પસંદ કરો : (i) કોઈ-કદી (ii) ઓચિંતું-ધીમેથી (iii) રસ્તે-ધીમેથી (iv) મને-કદી

Q07.નીચેનામાંથી સંજ્ઞા અને તેના ઉદાહરણની કઈ જોડ સાચી છે ?

Q08.“જીવલો કહે, પોયરા, દાળ ચોખા આપું તો ખીચડી બનાવી લાવ.” — વાક્યમાં અધોરેખિત સંજ્ઞાઓનો અનુક્રમે કયો પ્રકાર સાચો છે ?

Q09.આપેલ વાક્યોમાંથી કયા વાક્યમાં ‘કે’ સંયોજક પરિણામવાચી સંયોજક તરીકે વપરાયેલ છે ?

Q10.‘તિમિર, ત્વચા, તૂટક, તંગ, તૃપ્તિ, ત્રિકોણ’ — શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

Q16.“એ સાંજે અમે બધાં ખૂબ હસ્યાં.” — આ વાક્યનું સાચું પ્રેરકવાક્ય કયું થશે ?

Q17.આપેલ વાક્યો પૈકી કયા વાક્યમાં સીમાવાચક નિપાતનો પ્રયોગ થયો છે ?

Q18.નીચે આપેલ વાક્યો પૈકી કયા વાક્યમાં વર્તમાન કૃદંતનો પ્રયોગ થયો છે ?

Q19.નીચે આપેલ વાક્યોમાંથી નિષેધવાચક વાક્યનો વિકલ્પ પસંદ કરો :

Q20.‘ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભરે રે ?’ — આપેલ પંક્તિમાં રેખાંકિત શબ્દ સર્વનામનો કયો પ્રકાર દર્શાવે છે ?