Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q19.નીચે આપેલ વાક્યોમાંથી નિષેધવાચક વાક્યનો વિકલ્પ પસંદ કરો : Aવાહ ! આજે તો મજા પડશે. Bતમે અત્યારે જશો કે પછી જશો ? Cમા આવી ને માથા લાવી. Dતમે બધાં એક સાથે બોલશો મા. Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: તમે બધાં એક સાથે બોલશો મા.