Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q17.આપેલ વાક્યો પૈકી કયા વાક્યમાં સીમાવાચક નિપાતનો પ્રયોગ થયો છે ? Aહું પણ ત્યાં આવીશ, રામ પણ આવશે. Bપત્રનો જવાબ લખવાની કૃપા કરશોજી. Cએને કેવળ ભણવામાં નહીં, રમવામાં પણ એટલો રસ છે. Dમોડી મોડી પણ તું આવી ખરી ! Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: એને કેવળ ભણવામાં નહીં, રમવામાં પણ એટલો રસ છે.