Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q16.“એ સાંજે અમે બધાં ખૂબ હસ્યાં.” — આ વાક્યનું સાચું પ્રેરકવાક્ય કયું થશે ? Aએ સાંજે મારાથી હસાયું નહીં. Bએ સાંજે અમે બધાં ખૂબ હસતા હતા. Cએ સાંજે નીલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યાં. Dએ સાંજે અમારાથી ખૂબ હસાયું. Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: એ સાંજે નીલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યાં.