Q9.આપેલ વાક્યોમાંથી કયા વાક્યમાં ‘કે’ સંયોજક પરિણામવાચી સંયોજક તરીકે વપરાયેલ છે ?
Correct answer: અનિલને ઓફિસમાં એટલું કામ હતું કે તેનાથી ઘરે જવાયું નહીં.
Read and share this previous-year question using its permanent link.