Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q140.નીચેનામાંથી દ્વિકર્મક ક્રિયાપદનું ઉદાહરણ કયું છે ? Aઅમે બોરીવલીમાં રહીએ છીએ. Bવિદ્યાર્થીઓ મેદાનમાં રમે છે. Cશિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી. Dપંકજ પડી ગયો. Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી.