Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q124.નીચે આપેલ તળપદા અને શિષ્ટ શબ્દોના જોડકામાંથી સાચું જોડકું કયું છે ? Aપાંસરું — હાડકું Bમાંજર — બિલાડી Cવગડો — વાયદો Dકાંદ — ગાડું Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: માંજર — બિલાડી