Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q126.આપેલ કહેવતોના જોડકામાંથી કઈ જોડીમાં સમાન અર્થ ધરાવતી કહેવતો નથી ? Aસાપ કાઢતાં ઘો પેઠી — સાપ ગયા ને લિસોટા રહ્યા Bઊજડ ગામમાં એરંડો પ્રધાન — આંધળામાં કાણો રાજા Cખાલી ચણો વાગે ઘણો — અધૂરો ઘડો છલકાય ઘણો Dએક હાથે તાળી ના પડે — ઝાઝા હાથ રળિયામણા Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: સાપ કાઢતાં ઘો પેઠી — સાપ ગયા ને લિસોટા રહ્યા