Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q141.“વળાવી બા આવી, નિજ સકલ સંતાન કુમાર:” — કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો. Aપૃથ્વી છંદ Bમંદાક્રાંતા છંદ Cહરિણી છંદ Dશિખરિણી છંદ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: શિખરિણી છંદ