Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q133.“શામળિયાએ શિર પર સુંદર મોર મુગટ ધારણ કર્યો હતો” — વિશેષણ શોધો. Aધારણ Bશિર Cપર Dસુંદર Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: સુંદર