Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q149.શબ્દસમૂહ માટે એક શબ્દની દૃષ્ટિએ નીચેનામાંથી કયું જોડકું સુસંગત નથી ? Aસારું-નરસું ગ્રહણ કરવાની શક્તિ — વિવેક Bહૃદયની વાત જાણનાર — અંતર્યામી Cસમુદ્રમાં રહેલો અગ્નિ — દાવાનળ Dમાથે પહેરવાનું વસ્ત્ર — શિરપાઘ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: સમુદ્રમાં રહેલો અગ્નિ — દાવાનળ