Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q147.‘દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે’ વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયો છે ? Aઉપમા Bવ્યાજસ્તુતિ Cઉત્પ્રેક્ષા Dવ્યતિરેક Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: વ્યતિરેક