Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q115.માતૃભાષા સચોટ, સમૃદ્ધ અને સુંદર બને તે માટે શેનું શિક્ષણ જરૂરી છે ? Aપર્યાવરણ Bખગોળશાસ્ત્ર Cવ્યાકરણ Dભૌતિકશાસ્ત્ર Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: વ્યાકરણ