Q102.નીચે આપેલાં વિધાનોને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો : (અ) માતૃભાષા એટલે માતાની ભાષા, જન્મભૂમિ અને ઉછેરભૂમિની ભાષા. (બ) માતૃભાષા એટલે માતાની સમાન કક્ષાએ મૂકી શકાય એવી ભાષા.
Correct answer: (અ) અને (બ) બંને સાચાં છે.
Read and share this previous-year question using its permanent link.