Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q96.‘પવન રૂપેરી’, ‘ઉઘડતી દીવાલો’, ‘પડઘાની પેલે પાર’ જેવા કાવ્યસંગ્રહો કયા કવિના છે ? Aરમેશ પારેખ Bપ્રિયકાન્ત મણિયાર Cચંદ્રકાન્ત શેઠ Dરાવજી પટેલ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: ચંદ્રકાન્ત શેઠ