Q92.નીચેનાં નાટ્યકારો સાથે તેમની કૃતિને જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : A. લાભશંકર ઠાકર B. શ્રીકાંત શાહ C. ઇન્દુ પુવાર D. રઘુવીર ચૌધરી i. હું પશલો છું ii. મરી જવાની મજા iii. ચાર ચહેરા એક માણસ iv. ડિમ લાઇટ
Correct answer: A-ii, B-iii, C-i, D-iv
Read and share this previous-year question using its permanent link.