Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q88.ગુજરાતી કવિતાક્ષેત્રે જાપાની કાવ્ય પ્રકાર ‘હાઈકુ’ના પ્રણેતા કવિ કોણ છે ? Aસુંદરમ Bસ્નેહરશ્મિ Cબ.ક. ઠાકોર Dવેણીભાઈ પુરોહિત Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: સ્નેહરશ્મિ