Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q87.નિબંધનું લલિત સ્વરૂપ સુરેશ જોશીએ કયા નિબંધસંગ્રહમાં સિદ્ધ કર્યું છે ? Aજનાન્તિકે Bસમૂળી ક્રાંતિ Cઉઘાડી બારી Dજીવનનો આનંદ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: જનાન્તિકે