Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q86.લાભશંકર ઠાકર અને સુભાષ શાહ કૃત કયું નાટક એબ્સર્ડ શૈલીનું ત્રિઅંકી નાટક છે ? Aપેન્સિલ, કબર અને મીણબત્તી Bજડબેસલાક રામ જાંબુ Cઝેરવું Dએક ઉંદર અને જદુનાથ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: એક ઉંદર અને જદુનાથ