Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q82.અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કયા સમયગાળાને સાક્ષરયુગ તરીકે ઓળખવામાં આવે છે ? Aઈ.સ. 1800 થી ઈ.સ. 1850 Bઈ.સ. 1850 થી ઈ.સ. 1885 Cઈ.સ. 1885 થી ઈ.સ. 1915 Dઈ.સ. 1915 થી ઈ.સ. 1950 Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: ઈ.સ. 1885 થી ઈ.સ. 1915