Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q81.નીચેનામાંથી કયો વિષય ગાંધીયુગના સાહિત્યમાં કેન્દ્રસ્થાને ન હતો ? Aદલિતપ્રેમ Bબાળવિવાહ Cગ્રામોદ્ધાર Dવાસ્તવદર્શન Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: બાળવિવાહ