Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q78.અર્વાચીન ગુજરાતી કવિતાનું સૌપ્રથમ આવિષ્કરણ ગણાતી ‘બાપાની પીંપર’ કૃતિ કવિતાના કવિનું નામ આપો. Aનર્મદ Bદલપતરામ Cનવલરામ Dદુર્ગારામ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: દલપતરામ