Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q75.‘નંદ સામવેદી’ તખલ્લુસથી કયા નિબંધકારે લલિત નિબંધો રચ્યા છે ? Aદિગીશ મહેતા Bચંદ્રકાન્ત શેઠ Cગુણવંત શાહ Dભોળાભાઈ પટેલ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: ચંદ્રકાન્ત શેઠ