Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q74.કવિ રાવજી પટેલના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતને ઉમાશંકર જોશીએ કયા નામથી ઓળખાવ્યું છે ? Aગુજરાતી કાવ્યસાહિત્યનું સીમાચિહ્ન Bરાવજીનું હંસગીત Cરાવજીનું મૃત્યુગીત Dગુજરાતી કાવ્યસાહિત્યનું અમરગીત Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: રાવજીનું હંસગીત