Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q73.નીચેનામાંથી કોને ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણવામાં આવે છે ? Aમહીપતરામ રૂપરામ નીલકંઠ Bકરસનદાસ મૂળજી Cરણછોડભાઈ ઉદયરામ Dદલપતરામ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: રણછોડભાઈ ઉદયરામ