Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q71.ગુજરાતી સાહિત્યમાં ‘યુગમૂર્તિ નવલકથાકાર’ તરીકે કોણ ઓળખાય છે ? Aબાલાશંકર કંથારિયા Bનાનાભાઈ ભટ્ટ Cધનસુખલાલ મહેતા Dરમણલાલ દેસાઈ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: રમણલાલ દેસાઈ