Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q62.અખાના છપ્પામાં આવતાં ઉલ્લેખ પ્રમાણેઅખો કોને ગુરુ કર્યા હતા ? Aગોરખનાથ Bબ્રહ્માનંદ Cગોકુળનાથ Dગોવિંદનાથ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: ગોકુળનાથ