Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q56.તીખી મર્મવેધક વાણીમાં અહંકારી જીવને જ્ઞાન-ઉપદેશ કયા સ્વરૂપની રચનામાં અપાયો છે ? Aપદ Bરાસ Cચાબખા Dપદ્યવાર્તા Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: ચાબખા