Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q55.છ પંક્તિમાં લખાતાં મધ્યકાલીન કાવ્ય સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે ? Aછપ્પા Bચાબખા Cમાતૃકા Dવિવાહલઉ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: છપ્પા