Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q42.મધ્યકાલના કયા સાહિત્યસ્વરૂપમાં ઐતિહાસિક કે ધાર્મિક વીર પુરુષના ચરિત્રનું આલેખન કરવામાં આવતું હતું ? Aફાગુકાવ્ય Bપ્રબંધકાવ્ય Cપદ્યવાર્તા Dબારમાસી Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: પ્રબંધકાવ્ય