Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q39.પ્રથમ ભૂમિકાની ગુજરાતી ભાષાને તેરસિંહતરી કયા નામે ઓળખાવે છે ? Aજૂની ગુજરાતી Bગૌર્જર અપભ્રંશ Cપ્રાચીન પશ્ચિમ રાજસ્થાની Dમારુ-ગૂર્જર Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની