Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q33.‘લોકકથાના મૂળ અને કુળ’ પુસ્તકના લેખકનું નામ જણાવો. Aહરિવલ્લભ ભાયાણી Bભોગીલાલ સાંડેસરા Cજયંત કોઠારી Dકે.કા. શાસ્ત્રી Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: હરિવલ્લભ ભાયાણી