Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q31.“બાંધું નાગદમણ ગુજરાતી ભાષા” કાવ્યપંક્તિ પ્રેમાનંદની કઈ કૃતિમાં મળે છે ? Aઓખાહરણ Bદશમસ્કંધ Cચંદ્રહાસાખ્યાન Dકુંવરબાઈનું મામેરું Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: દશમસ્કંધ