Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q26.કવિ બાણાલંકૃત ‘કાદમ્બરી’નો ગુજરાતી આખ્યાન સ્વરૂપમાં સારાનુવાદ કોણે કર્યો છે ? Aકવિ નાકર Bપ્રેમાનંદ Cભાલણ Dદયારામ Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: ભાલણ