Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati) Rajasthan ગુજરાતી MCQ Q22.આપેલ સંજ્ઞાઓ પૈકી એક કરતાં વધુ લિંગમાં પ્રયોજાતી હોય એવી સંજ્ઞાઓ ઓળખી બતાવો. Aખાટલો, લોટો Bવેપારી, પવન Cઆકળ, ચંપલ Dફીરકી, સાડી Eઅનુત્તરિત પ્રશ્ન Show answer Correct answer: આકળ, ચંપલ