Multilingual learning is ready for competitive exam preparation.
← All old papers
RajasthanSR. TEACHER (SEC. EDU.) COMP. EXAM 20252026

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

147multilingual records
Previous-year practice

Gujarati question paper

Live

Q85.ગુજરાતી સાહિત્યમાં ‘લઘુકથા’ સ્વરૂપને સાહિત્યિક પ્રતિષ્ઠા અપાવનાર અને લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

Q86.લાભશંકર ઠાકર અને સુભાષ શાહ કૃત કયું નાટક એબ્સર્ડ શૈલીનું ત્રિઅંકી નાટક છે ?

Q90.નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ?

Q91.નીચેનામાંથી કૃતિ-કર્તાની કઈ જોડી યોગ્ય નથી ?

Q92.નીચેનાં નાટ્યકારો સાથે તેમની કૃતિને જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : A. લાભશંકર ઠાકર B. શ્રીકાંત શાહ C. ઇન્દુ પુવાર D. રઘુવીર ચૌધરી i. હું પશલો છું ii. મરી જવાની મજા iii. ચાર ચહેરા એક માણસ iv. ડિમ લાઇટ

Q95.નીચેનાં વિધાનોની યથાર્થતા તપાસો : (A) ‘વનાંચલ’ એ જયંત પાઠકનો કાવ્યસંગ્રહ છે. (B) ‘માધવ ક્યાંય નથી’ એ હરીન્દ્ર દવેનો કાવ્યસંગ્રહ છે.

Q98.વર્ગખંડમાં કયા પ્રકારની આંતરક્રિયા થાય છે ?