Multilingual learning is ready for competitive exam preparation.
← All old papers
RajasthanSR. TEACHER (SEC. EDU.) COMP. EXAM 20252026

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

147multilingual records
Previous-year practice

Gujarati question paper

Live

Q70.નીચેની નવલકથા સાથે તેના નવલકથાકારને જોડો : A. ‘ચહેરા’ B. ‘આકાર’ C. ‘નિશાચક’ D. ‘અશ્રુઘર’ i. કિશોર જાદવ ii. રાવજી પટેલ iii. ચંદ્રકાન્ત બક્ષી iv. મધુરાય

Q74.કવિ રાવજી પટેલના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતને ઉમાશંકર જોશીએ કયા નામથી ઓળખાવ્યું છે ?

Q77.સોનેટ અને તેના સર્જકની કઈ જોડ યોગ્ય છે ?

Q80.ટૂંકીવાર્તા અને તેના સર્જકની કઈ જોડ સાચી છે ?