Q41.નીચેનામાંથી કયું પદ મીરાંબાઈ દ્વારા રચાયેલું છે ?
Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)
Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)
Gujarati question paper
Q42.મધ્યકાલના કયા સાહિત્યસ્વરૂપમાં ઐતિહાસિક કે ધાર્મિક વીર પુરુષના ચરિત્રનું આલેખન કરવામાં આવતું હતું ?
Q43.નરસિંહ મહેતાના ઋતુનાં છંદમાં રચાયેલા પદો કયા નામે જાણીતા છે ?
Q44.નરસિંહ મહેતા પહેલાના બસો-અઢીસો વર્ષના યુગને ‘રાસયુગ’ તરીકે કોણ ઓળખાવે છે ?
Q45.રાજસ્થાનની લમ્બાવધિમાં વહાઈની છંદ-મસ્કરીનાં કટાણાં (ગીતો) ગવાય છે, એને કયા નામે ઓળખવામાં આવે છે ?
Q46.મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ગદ્યકૃતિઓમાં 18મી સદીના ગદ્યનો ઉત્તમ નમૂનો કયા ગ્રંથને ગણવામાં આવે છે ?
Q47.ગુજરાતમાં કબીરની શબ્દસાધનાનો પ્રચાર-પ્રસાર કરનાર રામકબીર શાખાના સ્થાપક કવિ કોણ છે ?
Q48.‘નલદમયંતી રાસ’ના સર્જકનું નામ જણાવો.
Q49.‘પ્રાણિયા ! ભજ લે કિરતાર’ રચના કયા કવિની છે ?
Q50.નીચેનામાંથી કઈ કૃતિ દયારામની નથી ?
Q51.નીચેનામાંથી કયો અઘોષ ધ્વનિ નથી ?
Q52.પદ્યવાર્તામાં નિરૂપિત કથાઓ નિરૂપણની દૃષ્ટિએ કયા વિભાગમાં મૂકી શકાય ?
Q53.આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Q54.‘કૃષ્ણબાળનો ગરબો’ કોની નોંધપાત્ર રચના છે ?
Q55.છ પંક્તિમાં લખાતાં મધ્યકાલીન કાવ્ય સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે ?
Q56.તીખી મર્મવેધક વાણીમાં અહંકારી જીવને જ્ઞાન-ઉપદેશ કયા સ્વરૂપની રચનામાં અપાયો છે ?
Q57.શૃંગારરસનું કાવ્ય ‘વસંતવિલાસ’ કયા સ્વરૂપની રચના છે ?
Q58.ભવાઈના વેશોનો સંગ્રહ કોણે તૈયાર કર્યો છે ?
Q59.અબદુર રહેમાનની કૃતિનું નામ જણાવો.
Q60.ધીરો ભગત તેમની કયા પ્રકારની રચનાઓ માટે વખણાય છે ?
Loading selected language questions...
Questions could not be loaded. Please try again.