Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)
Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)
Gujarati question paper
Q22.આપેલ સંજ્ઞાઓ પૈકી એક કરતાં વધુ લિંગમાં પ્રયોજાતી હોય એવી સંજ્ઞાઓ ઓળખી બતાવો.
Q24.નીચેનામાંથી કયા ધ્વનિઓ અર્ધસ્વર તરીકે ઓળખાય છે ?
Q25.“તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં” — કાવ્યપંક્તિ કોની છે ?
Q26.કવિ બાણાલંકૃત ‘કાદમ્બરી’નો ગુજરાતી આખ્યાન સ્વરૂપમાં સારાનુવાદ કોણે કર્યો છે ?
Q27.કવિ માંડણ બંધારો ક્યાંના રહેવાસી હતા ?
Q28.નર્મદલાલે કવિ દયારામને કઈ ઉપમા આપી છે ?
Q29.ગુજરાતી ભાષા કઈ પ્રાકૃતમાંથી ઉદ્ભવેલી છે ?
Q30.ગુજરાતી ભાષામાં ‘લ’ અને ‘ળ’ કયા પ્રકારના ધ્વનિઓ છે ?
Q31.“બાંધું નાગદમણ ગુજરાતી ભાષા” કાવ્યપંક્તિ પ્રેમાનંદની કઈ કૃતિમાં મળે છે ?
Q32.નીચે પૈકી કઈ પંક્તિ નરસિંહ મહેતાની નથી ?
Q33.‘લોકકથાના મૂળ અને કુળ’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
Q34.‘કાન્હડદે પ્રબંધ’ કૃતિના રચયિતા કોણ છે ?
Q35.‘હંસાઉલી’ના કર્તાનું નામ જણાવો.
Q36.કયા જૈન સર્જક ‘કલિકાલસર્વજ્ઞ’ તરીકે જાણીતા છે ?
Q37.નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની આત્મકથાત્મક કૃતિ નથી ?
Q38.દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનોની અદલાબદલી — એ ગુજરાતી કઈ બોલીની લાક્ષણિકતા છે ?
Q39.પ્રથમ ભૂમિકાની ગુજરાતી ભાષાને તેરસિંહતરી કયા નામે ઓળખાવે છે ?
Q40.મીરાંબાઈના પદો નીચેનામાંથી કઈ ભાષામાં પ્રાપ્ત થતાં નથી ?
Loading selected language questions...
Questions could not be loaded. Please try again.